નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)\,B{F_3} + LiH \to $
$(ii)\,{B_2}{H_6} + {H_2}O \to $
$(iii)\,NaH + {B_2}{H_6} \to $
$(iv)\,{H_3}B{O_3}\xrightarrow{\Delta }$
$(v)\,Al + NaOH \to $
$(vi)\,{B_2}{H_6} + N{H_3} \to $
$(i)$ $2 \mathrm{BF}_{3}+6 \mathrm{LiH} \rightarrow \mathrm{B}_{2} \mathrm{H}_{6}+6 \mathrm{LiF}$
$(ii)$ $\mathrm{B}_{2} \mathrm{H}_{6}+6 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{H}_{3} \mathrm{BO}_{3}+6 \mathrm{H}_{2}$
$\quad\quad\quad\quad\quad\quad\quad\quad$બોરિક ઑસિડ
$(iii)$ $2 \mathrm{NaH}+\mathrm{B}_{2} \mathrm{H}_{6} \rightarrow 2 \mathrm{Na}^{+}\left[\mathrm{BH}_{4}\right]^{-}$
$\quad\quad\quad\quad\quad\quad\quad\quad$સોડિયમ બોરોકહાઈડ્રાઈડ
$(iv)$ $\mathrm{H}_{3} \mathrm{BO}_{3} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{HBO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}$
$\quad\quad\quad\quad\quad\quad\quad$મેટાબોરિક એસિડ
$4 \mathrm{HBO}_{2} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{H}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \stackrel{\Delta}{\longrightarrow} 2 \mathrm{~B}_{2} \mathrm{O}_{3}+\mathrm{H}_{2} \mathrm{O}$
$\quad\quad\quad\quad$ટેટ્રાબોરિક એસિડ
$(v)$ $2 \mathrm{Al}+2 \mathrm{NaOH}+6 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow+2 \mathrm{Na}^{+}\left[\mathrm{Al}(\mathrm{OH})_{4}\right]^{-}+3 \mathrm{H}_{2}$
$(vi)$ $\mathrm{B}_{2} \mathrm{H}_{6}+2 \mathrm{NH}_{3} \rightarrow 2 \mathrm{BH}_{3} \cdot \mathrm{NH}_{3}$
નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?
સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને બોરોન ટ્રાઇફ્લોરાઇડની પ્રક્રિયા દ્વારા ઓરડાના તાપમાને વાયુમય નીપજ $(s)$ની અપેક્ષા કઈ એનહાઈડ્રસ સ્થિતિઓમાં છે ?
એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........
બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.
ધન અવસ્થામાં તેમજ બેન્ઝિન જેવા બિનધ્રુવીય દ્રાવકમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ ડાયમર, $A{l_2}C{l_6}$ તરીકે વર્તે છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તે ...........આપે છે.